આજ રોજ તા.૩૧/૧૦/૨૦૨૧ ના રોજ વયમર્યાદા ના કારણે શ્રી પ્રતાપભાઈ વિરભણભાઈ ગોહિલ તેમજ શ્રી પ્રતાપગીરી શીવગીરી અપારનાથી તેઓ પોતાની વય ના કારણે શ્રી કૃપાલુ વિનય મંદિર-પ્રાંસલી સ્કૂલ માંથી નિવૃત થય રહ્યા છે. ત્યારે સ્કૂલના ટ્રસ્ટી શ્રી વિરાભાઈ ઝાલા તેમજ શ્રી ભાવસિંહભાઈ ઝાલા તથા શાળાના આચાર્યશ્રી અરસીભાઈ જાદવ તેમજ આજુબાજુ ના ગામના આગેવાનો એ હાજરી આપી હતી. તે મુજબની એક તસ્વીર નીચે છે........
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
નેશનલ સ્પોર્ટ્સ દિવસ -૨૦૨૫
આજરોજ શ્રી કૃપાલુ વિનય મંદિર પ્રાંસલી દ્વારા એક પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આજની પ્રાર્થના સભામાં શાળાના આશ્ચર્ય શ્રી એ...
-
આજ રોજ તા.૧૭-૦૪-૨૦૨૫ ના રોજ કૃપાલુ વિનય મંદિર - પ્રાંસલી માં ઉચ્ચતર માધ્યમ...
-
આજ રોજ તા.૦૧/૦૫/૨૦૨૫ ના શાળા માં સંસ્કૃત વિષય ના શિક્ષક ત્રિવેદી મુકેશકુમાર હસમુખરાય તથા સમાજશાસ્ત્ર વિષય ના શ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો