HTML

શ્રી કૃપાલુ વિનય મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે

29 ઑગસ્ટ, 2025

નેશનલ સ્પોર્ટ્સ દિવસ -૨૦૨૫

 આજરોજ શ્રી કૃપાલુ વિનય મંદિર પ્રાંસલી  દ્વારા એક પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આજની પ્રાર્થના સભામાં શાળાના આશ્ચર્ય શ્રી એ.વી જાદવ સર સંસ્થાના પ્રમુખશ્રી ભાવસિંહભાઈ ઝાલા શાળાના સુપરવાઇઝર શ્રી બારડ સાહેબ  તથા સ્ટાફગણ સાથે રહીને ભારતીય હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે શાળાના ગ્રાઉન્ડમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી જાદવ એવી સાહેબ શાળાના મેદાનમાં વિવિધ રમતોમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને રમત વિશે નું મહત્વ વિવિધ રમતો વડે વિદ્યાર્થીનું જીવન તંદુરસ્ત રહે અને સશક્ત અને મજબૂત મનોબળ પ્રેરિત થાય તંદુરસ્ત હરીફાઈ થી વ્યક્તિમાં અનુસાશન આવે અને નેતૃત્વના ગુણ પણ પ્રાપ્ત થાય છે ત્યારબાદ શાળાના સુપરવાઇઝર શ્રી બી.કે બારડ સાહેબ રમત ગમતમાં બાળકોને આગળ આવે વિવિધ રમતો થી અનુસાસ્તિત સમાજનું નિર્માણ થાય અને વ્યક્તિ વિકાસથી રાષ્ટ્રની ધરોહરનો વિકાસ થાય અને રાષ્ટ્ર ચોક્કસ દિશા અને દ્રષ્ટિ મળી રહે અને આધુનિક રમતોનું નિર્માણ થાય ત્યારબાદ શાળાના હોલમાં તમામ બાળકોએ ફીટ ઇન્ડિયા  વિશેની પ્રતિક્ષા લઈ આજના કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું

27 જૂન, 2025

કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા ઉત્સવ 2025

 

           આજ રોજ તારીખ 27 જૂન 2025 ના રોજ શ્રી કૃપાલુ  વિનય મંદિર હાઇસ્કુલ -પ્રાંસલી  ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા ઉત્સવ 2025 આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં શિક્ષણ સચિવ  શ્રી. જી.ટી  પંડ્યા સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બોરીચા સાહેબ તથા એ.ઈ.આઈ રાજેશભાઈ ડોડીયા એ.ઈ.આઈ મોરી સાહેબ લાઇજન ઓફિસર શ્રી નારણભાઈ પરમાર તથા  જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રાજવીરભાઈ  ઝાલા, સરપંચ શ્રી અક્ષયભાઈ વાળા તાલુકા પંચાયતના સદસ્ય તથા વાલી મંડળનાપ્રમુખશ્રી  ભાવસિંહભાઈ ગોહિલ   તથા મેનેજિંગ ટ્રસ્ટીશ્રી વીરાભાઇ ઝાલા તથા પ્રમુખશ્રી ભાવસિંહભાઈ ઝાલા તથા શાળાના આચાર્ય શ્રી અરસીભાઈ જાદવ સુપરવાઇઝર શ્રી ભાવસીંગભાઈ બારડ તેમજ ઓ.એચ.સંજયભાઈ અપારનાથી   તમામ  શૈક્ષણીક સ્ટાફ તથા વાલીગણ તેમજ  બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા...

 

03 મે, 2025

નવા શિક્ષક નું આગમન

                             આજ રોજ તા.૦૧/૦૫/૨૦૨૫ ના શાળા માં સંસ્કૃત વિષય ના શિક્ષક ત્રિવેદી મુકેશકુમાર હસમુખરાય  તથા સમાજશાસ્ત્ર વિષય ના શિક્ષકા હર્ષાબેન નરસિંગભાઈ જાદવ  ની જુના શિક્ષક તરીકે આ શાળા માં હાજર થતા તેઓ ને હાર્દિક અભિનંદન  તમામ સ્ટાફગણ દ્વારા આપવામાં આવે છે/

 

 





17 એપ્રિલ, 2025

પ્રશાંતકુમાર ડોડીયા સાહેબ નો બદલી સુભેચ્છા સમારંભ

                                                               આજ રોજ તા.૧૭-૦૪-૨૦૨૫ ના રોજ  કૃપાલુ વિનય મંદિર - પ્રાંસલી  માં ઉચ્ચતર માધ્યમિક ના મનોવિજ્ઞાન ના શિક્ષક શ્રી પ્રશાંતકુમાર દતુભાઈ ડોડીયા ૮ વર્ષ બાદ પોતાના વતન માં બદલી થતા તેઓનો સુભેચ્છા સમારંભ  નું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં શાળાના પ્રમુખ શ્રી ભાવસિંગભાઈ ઝાલા તથા તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.....

 

 

 









 

20 જાન્યુઆરી, 2025

સુખાકારી માનવજીવન

 

 

સ્ટાર્ટ અપનું નામ :- માનવમાં સ્વાસ્થ્ય જાગૃતિ

સેક્ટર :-  સુખાકારી માનવજીવન

વિદ્યાર્થીઓનું નામ :- બામણીયા ક્રિષ્નાબેન

                          રણજીતભાઈ

ટીમ મેમ્બરનું  નામ:- વાળા ખુશાલીબેન નરસિંગભાઈ


વિદ્યાર્થીઓનું નામ :- બામણીયા ક્રિષ્નાબેન રણજીતભાઈ                     

મોબાઈલ નંબર:- 9898320341

મેઈલ આઈડી:- jitendrathoriya@gmail.com

મોબાઈલ નંબર:- 9427388350

 

નેશનલ સ્પોર્ટ્સ દિવસ -૨૦૨૫

  આજરોજ શ્રી કૃપાલુ વિનય મંદિર પ્રાંસલી   દ્વારા એક પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આજની પ્રાર્થના સભામાં શાળાના આશ્ચર્ય શ્રી એ...