આજ રોજ તા.૦૧/૦૫/૨૦૨૫ ના શાળા માં સંસ્કૃત વિષય ના શિક્ષક ત્રિવેદી મુકેશકુમાર હસમુખરાય તથા સમાજશાસ્ત્ર વિષય ના શિક્ષકા હર્ષાબેન નરસિંગભાઈ જાદવ ની જુના શિક્ષક તરીકે આ શાળા માં હાજર થતા તેઓ ને હાર્દિક અભિનંદન તમામ સ્ટાફગણ દ્વારા આપવામાં આવે છે/
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો