HTML

શ્રી કૃપાલુ વિનય મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે

27 જાન્યુઆરી, 2021

72 માં પ્રજાસત્તાક 2021 ઉજવણી

 શ્રી કૃપાલું શૈક્ષણિક સંકુલ -પ્રાંસલી. દ્વારા 72  માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ખૂબ સાદગી પૂર્વક ઊજવવામાં આવી હતી..તે કાર્યક્રમ  માં સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી વિરાભાઈ ઝાલા તેમજ  પ્રમુખશ્રી ભાવસિંગભાઈ ઝાલા તેમજ તમામ વિભાગ ના આચાર્યશ્રી તેમજ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ હાજરી આપી હતી. અને સોશિયલ ડિસ્ટન્સ નું ધ્યાન રાખવામાં આવ્યું હતું....

 






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નેશનલ સ્પોર્ટ્સ દિવસ -૨૦૨૫

  આજરોજ શ્રી કૃપાલુ વિનય મંદિર પ્રાંસલી   દ્વારા એક પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આજની પ્રાર્થના સભામાં શાળાના આશ્ચર્ય શ્રી એ...