HTML

શ્રી કૃપાલુ વિનય મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે

29 ઑગસ્ટ, 2025

નેશનલ સ્પોર્ટ્સ દિવસ -૨૦૨૫

 આજરોજ શ્રી કૃપાલુ વિનય મંદિર પ્રાંસલી  દ્વારા એક પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આજની પ્રાર્થના સભામાં શાળાના આશ્ચર્ય શ્રી એ.વી જાદવ સર સંસ્થાના પ્રમુખશ્રી ભાવસિંહભાઈ ઝાલા શાળાના સુપરવાઇઝર શ્રી બારડ સાહેબ  તથા સ્ટાફગણ સાથે રહીને ભારતીય હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે શાળાના ગ્રાઉન્ડમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી જાદવ એવી સાહેબ શાળાના મેદાનમાં વિવિધ રમતોમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને રમત વિશે નું મહત્વ વિવિધ રમતો વડે વિદ્યાર્થીનું જીવન તંદુરસ્ત રહે અને સશક્ત અને મજબૂત મનોબળ પ્રેરિત થાય તંદુરસ્ત હરીફાઈ થી વ્યક્તિમાં અનુસાશન આવે અને નેતૃત્વના ગુણ પણ પ્રાપ્ત થાય છે ત્યારબાદ શાળાના સુપરવાઇઝર શ્રી બી.કે બારડ સાહેબ રમત ગમતમાં બાળકોને આગળ આવે વિવિધ રમતો થી અનુસાસ્તિત સમાજનું નિર્માણ થાય અને વ્યક્તિ વિકાસથી રાષ્ટ્રની ધરોહરનો વિકાસ થાય અને રાષ્ટ્ર ચોક્કસ દિશા અને દ્રષ્ટિ મળી રહે અને આધુનિક રમતોનું નિર્માણ થાય ત્યારબાદ શાળાના હોલમાં તમામ બાળકોએ ફીટ ઇન્ડિયા  વિશેની પ્રતિક્ષા લઈ આજના કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નેશનલ સ્પોર્ટ્સ દિવસ -૨૦૨૫

  આજરોજ શ્રી કૃપાલુ વિનય મંદિર પ્રાંસલી   દ્વારા એક પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આજની પ્રાર્થના સભામાં શાળાના આશ્ચર્ય શ્રી એ...