HTML

શ્રી કૃપાલુ વિનય મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે

06 સપ્ટેમ્બર, 2022

શિક્ષક દિન ની ઉજવણી-2022



 શિક્ષક દિન ની ઉજવણી

 

                 તા.૦૫/૦૯/૨૦૨૨ ન રોજ ડૉ.સર્વોપલિ રાધાકૃષ્ણ જન્મ જયંતી નિમિતે શાળામા યોજાયેલ બાળકો દ્વારા શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પોતાનીની આગવી કળા દર્શાવી હતી. ત્યાર બાદ તા.૦૬/૦૯/૨૦૨૨ના  રોજ શાળાના ટ્રસ્ટી શ્રી વિરાભાઈ ઝાલા તેમજ  પ્રમુખશ્રી ભાવસીંગભાઈ તથા શાળાના આચાર્ય તથા શિક્ષકએ હાજરી આપી હતી ત્યાર બાદ બાળકો ને પ્રોત્સાહન રૂપી ઇનામ વિતરણ કરવામાં આવી હતી...  

 










ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્કિલ કોમ્પિટિશન – જિલ્લા કક્ષા (2025-26)

                                         આજરોજ તા. 15 ડિસેમ્બર, 2025 સોમવાર ના રોજ જિલ્લા કક્ષાનો સ્કિલ કોમ્પિટિશન 2025-26નો કાર્યક્રમ શ્રી...