આજ રોજ તારીખ 27 જૂન 2025 ના રોજ શ્રી કૃપાલુ વિનય મંદિર હાઇસ્કુલ -પ્રાંસલી ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા ઉત્સવ 2025 આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ સચિવ શ્રી. જી.ટી પંડ્યા સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બોરીચા સાહેબ તથા એ.ઈ.આઈ રાજેશભાઈ ડોડીયા એ.ઈ.આઈ મોરી સાહેબ લાઇજન ઓફિસર શ્રી નારણભાઈ પરમાર તથા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રાજવીરભાઈ ઝાલા, સરપંચ શ્રી અક્ષયભાઈ વાળા તાલુકા પંચાયતના સદસ્ય તથા વાલી મંડળનાપ્રમુખશ્રી ભાવસિંહભાઈ ગોહિલ તથા મેનેજિંગ ટ્રસ્ટીશ્રી વીરાભાઇ ઝાલા તથા પ્રમુખશ્રી ભાવસિંહભાઈ ઝાલા તથા શાળાના આચાર્ય શ્રી અરસીભાઈ જાદવ સુપરવાઇઝર શ્રી ભાવસીંગભાઈ બારડ તેમજ ઓ.એચ.સંજયભાઈ અપારનાથી તમામ શૈક્ષણીક સ્ટાફ તથા વાલીગણ તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા...