HTML

શ્રી કૃપાલુ વિનય મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે

17 એપ્રિલ, 2025

પ્રશાંતકુમાર ડોડીયા સાહેબ નો બદલી સુભેચ્છા સમારંભ

                                                               આજ રોજ તા.૧૭-૦૪-૨૦૨૫ ના રોજ  કૃપાલુ વિનય મંદિર - પ્રાંસલી  માં ઉચ્ચતર માધ્યમિક ના મનોવિજ્ઞાન ના શિક્ષક શ્રી પ્રશાંતકુમાર દતુભાઈ ડોડીયા ૮ વર્ષ બાદ પોતાના વતન માં બદલી થતા તેઓનો સુભેચ્છા સમારંભ  નું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં શાળાના પ્રમુખ શ્રી ભાવસિંગભાઈ ઝાલા તથા તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.....