HTML

શ્રી કૃપાલુ વિનય મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે

18 ડિસેમ્બર, 2024

અપાત્કાલીન સંસ્થા દ્વારા શ્રી કૃપાલુ સંકુલ પ્રાંસલી ની અંદર એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

 







કૃપાલુ સંકુલ પ્રાંસલી ની અંદર ગીર સોમનાથ જીલ્લા ના વોકેસનલ તથા બ્યુટી એન્ડ વેલનેસ દ્વારા અલગ અલગ તાલુકા ની કૃતિઓ નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું










 

GHSCL ફાઉન્ડેશન દ્વારા બાળકો ને પોતાના જુદા જુદા વ્યવસાય સ્વરોજગારી માટે નું માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો