HTML

શ્રી કૃપાલુ વિનય મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે

23 ફેબ્રુઆરી, 2022

૫.પૂ શ્રી વિનીતમુની જી ની પુણ્યતિથી

 

આજ રોજ ૫.પૂ  શ્રી  વિનીતમુની  જી ની પુણ્યતિથી નીમીતે  શાળાના  તમામ બાળકો ને પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું. તેમજ શાળા ના ટ્રસ્ટીશ્રી વિરાભાઈ ઝાલા તેમજ  પ્રમુખશ્રી  ભાવસીગભાઈ ઝાલા  તથા તમામ વિભાગના આચાર્યશ્રી તથા શિક્ષક હાજરી આપી હતી ......

નેશનલ સ્પોર્ટ્સ દિવસ -૨૦૨૫

  આજરોજ શ્રી કૃપાલુ વિનય મંદિર પ્રાંસલી   દ્વારા એક પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આજની પ્રાર્થના સભામાં શાળાના આશ્ચર્ય શ્રી એ...